નરોડા વિધાનસભા- ૪૭ ના ઉમદેવાર ડોક્ટર પાયલબેન કુકરાણી ની પ્રચાર માટે આજે ૨૪/૧૧/૨૨ ગુરુવારના રોજ એક જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું છે

નરોડા વિધાનસભા- ૪૭ ના ઉમદેવાર ડોક્ટર પાયલબેન કુકરાણી ની પ્રચાર માટે આજે ૨૪/૧૧/૨૨ ગુરુવારના રોજ એક જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું છે

નરોડા વિધાનસભા- ૪૭ ના ઉમદેવાર ડોક્ટર પાયલબેન કુકરાણી ની પ્રચાર માટે આજે ૨૪/૧૧/૨૨ ગુરુવારના રોજ એક જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું છે નરોડા વિધાનસભા ફરીથી કબજે કરવા ભારતીય જનતા પાર્ટી દવ્રાર નોબલનગર કોતરપુર પાસે ટેલેન્ટ સ્કુલની બાજુમાં એક જાહેરસભા નું કાર્યકર્મ રાખેલ છે આ સભામાં દિલ્હીના પૂર્વ પ્રેસીડેન્ટ ફિલ્મી કલાકાર ગાયક અને દિલ્હીના સાંસદ મનોજ તિવારી સંબોધ છે અને જાહેર જનતા ને પધારવા અપીલ કરી છે સાંજે ૬.૩૦ વાગે ભરોસા ની ભાજપ સરકાર જીતશે નરોડા જીતેશે કમળ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »