બરવાળા ની મુખ્ય કુમાર શાળા મા મૅલેરીયા અને ટીબી રોગ ની સમજણ આપવામાં આવી

બરવાળા ની મુખ્ય કુમાર શાળા મા મૅલેરીયા અને ટીબી રોગ ની સમજણ આપવામાં આવી


મુખ્ય.જિ.આ.અધિકારી શ્રી.જિલલા ક્ષય કે બોટાદ અને તા.હે.ઑ બરવાળા દવારા મેલેરિયા.ડેનગયુ.ચીકન ઞુનિયા અને પાણી જન્ય રોગ વિશે માહિતી આપી.ટીબી રોગ નુ નિદાન અને ટીબી રોગની સારવાર બરવાળા.નાવડા.ભીમનાથ.સાળંગપુર સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મફતમાં મળે છે.તેની સમજણ એફ વી સોલંકી અને સરૉજ બેન રાવળ તાલુકા હેલ્થ સુપરવાઈઝર.એસ ટી એસ બરવાળા સંજય રામદેવ દ્વારા આપવામાં આવી.જન જન કો જઞાના હૈ.ટીબી કો હરાના હૈ

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »