સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વડનગર દ્વારા વડનગર જનરલ હોસ્પિટલHIV માનવીઓને મીઠાઈ નુ વિતરણ કરવામાં આવ્યું હતું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/swf7lpm5yb1jrtnn/" left="-10"]

સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વડનગર દ્વારા વડનગર જનરલ હોસ્પિટલHIV માનવીઓને મીઠાઈ નુ વિતરણ કરવામાં આવ્યું હતું


આમ તો માનવી માનવ થાય તો ઘણું એવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું એવો એક ક્રાયૅક્રમ ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે માં સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વડનગર અને વિહાન પ્રોજેક્ટ( કેર એન્ડ સપોર્ટ)પીપલ ઓફ લિવિંગ વિથ HIV સેન્ટર મહેસાણા દ્વારા GMERS હોસ્પિટલ વડનગર પહેલા માળ ના હોલ ખાતે ART ( HIV સેન્ટર ) માં મીઠાઈ અને ફરસાણ નું વિતરણ કરવાનું આયોજન કરવા માં આવ્યું હતું
સરકાર શ્રી દિવ્યાંગો ને ૨૧ કેટેગરીમાં દરજ્જો આપેલ છે તેમાં ૨૧ કેટેગરી માં એક કેટેગરીમાં HIV વાળા માનવી નો સમાવેશ કરેલ છે તેથી દિવ્યાંગો ની જેમ આ માનવી હોય છે તેથી માનવસમુદાય સમાજ માનવીઓ એ આવા દિવ્યાંગો ને સાહનુ ભીતી અને પ્રેમ ની જરૂર છે તેથી દર વર્ષની જેમ આ વર્ષ પણ વડનગર GMERS હોસ્પિટલ ખાતે એચ આઈ વી માનવી ઓ ને મીઠાઈ, ફરસાણ, અને ઘાબળા નુ વિતરણ કરવામાં આવ્યું હતું તેથી" બાવન"જેટલા HIV માનવી આ મીઠાઈ ઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે એ ઉપસ્થિત જીતુભાઈ પ્રજાપતિ, સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ના અાધ્યસ્થાપક અને પ્રમુખ રણજીતસિંહ રાઠોડ, સંચાલક સંદીપ બારોટ, સાહિત્યકાર પ્રદિપભાઈ બારોટ,રિશીભાઈ પટેલ,પાર્થ જોષી, સાંઈ કિરણ, તેમની ટીમ ,ખેરાલુ નાગરિક બેંક ના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, મહેસાણા જનરલ હોસ્પિટલ HIV નિયંત્રણ વિભાગ ભાવિન રાણા તથા આશા પટેલ અને વડનગર જનરલ હોસ્પિટલ ARTના સ્ટાફ ગણ હાજર રહ્યા હતા અને આ ક્રાયૅક્રમ ને સફળ બનાવવા હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]