ગીર ગઢડા નજીક વન કર્મચારી પર લોખંડના પાઇપ વડે હુમલો થોડા દિવસ પહેલા કાર રોકવી તલાસી લેતા જેનું મન દુઃખ રાખી હુમલો કર્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4qcwlrfowhm6un6m/" left="-10"]

ગીર ગઢડા નજીક વન કર્મચારી પર લોખંડના પાઇપ વડે હુમલો થોડા દિવસ પહેલા કાર રોકવી તલાસી લેતા જેનું મન દુઃખ રાખી હુમલો કર્યો


ગીર ગઢડા ટિમ્બરવા ચેક પોસ્ટ ફોરેસ્ટ કોલોની માં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા ઘનશ્યામભાઈ દામજીભાઈ ચૌહાણ થોડા દિવસ પૂર્વ નાજાભાઇ ભોજાભાઇ ભેડા તથા નગાભાઈ વાજ સુરભાઈ વાઘ બંને ચક્ષોની કારને ચેક કરવા રોક્યા હતા. જેનું મન દુઃખ રાખી ફોરેસ્ટ કર્મ સારી પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ટીમ્બરવા ચેક પોસ્ટ ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા ઘનશ્યામભાઈ દામજીભાઈ ચૌહાણ તથા તેમની સાથે ફરજ બજાવતા ચંદુભાઈ મકવાણા સહકારી બાઇક લઇ બપોરના સમયે ધોકડવા ગામે પેટ્રોલ પુરાવી પરત ફરતા હતા ત્યારે જશાદાર નજીક આરોપીએ પોતાની કાર પાસે રોકાવી કહેલ કે તમે કેમ મારી કારને પોસ્ટ ઉપર રોકવી હતી ત્યારે ફોરેસ્ટ કરમી ઘનશ્યામભાઈ સોહાણે જણાવ્યું હતું કે વાઘ શેકીંગ સેટિંગની સુચના આપવામાં આવી હતી જેથી તમારી કાર ચેક કરી હતી તેવું જણાવતા નાગાભાઈ વજુસિંહભાઈ વાઘ તેમજ નાજાભાઇ ભોજાભાઇ ભીડાઈ કારમાંથી લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથ પગ તેમજ ખંભા ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ભૂંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપીયા હતા આ અંગેની ઘનશ્યામભાઈ દામજીભાઈ પોલીસ માં બંને ચક્ષો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]