અંબાજી આર્ટ્સ કૉલેજ ખાતે કોલેજીસ વહીવટી કર્મચારી મંડળ ની મિટિંગ યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sasubu9zchladdgt/" left="-10"]

અંબાજી આર્ટ્સ કૉલેજ ખાતે કોલેજીસ વહીવટી કર્મચારી મંડળ ની મિટિંગ યોજાઇ


આર્ટસ કોલેજ અંબાજી ખાતે કોલેજીસ વહીવટી કર્મચારી મંડળ ની મીટીંગ યોજાઈ જેમાં નિવૃત્ત કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાતમાપગાર પંચ ના એરિર્યસના હફતા માટે સૂચનો કરવામાં આવ્યા. ઉપરાંત હાલ નવા ઓ પામેલા જુની.ક્લાર્કની નોકરી મૂળ નિમણૂક તારીખથી સળંગ ગણવા માટે સરકારશ્રી માં રજૂઆત માટે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે આશ્વાસન આપવામાં આવ્યું. મિટિંગમાં રજૂ થયેલ પ્રશ્નોના નિકાલ માટે આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે ચર્ચા કરવામાં આવી. ગુજરાત રાજ્ય કોલેજીસ વહીવટી કર્મચારી મંડળ ના પ્રમુખ સુધિનભાઈ, ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ અને મહામંત્રી વાલેરા ભાઈ તથા ઉત્તર ગુજરાત યુનિ કોલેજીસ વહીવટી કર્મચારી મંડળ ના પ્રમુખ મેઘરાજ ભાઈ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]