આજ રોજ રણછોડ નગર મધ્યસ્થ ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સાથે કુમકુમ તિલક ફુલહાર સાથે ભારતીય જનતા પાર્ટીના - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/peqgaspdmsvhkoq2/" left="-10"]

આજ રોજ રણછોડ નગર મધ્યસ્થ ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સાથે કુમકુમ તિલક ફુલહાર સાથે ભારતીય જનતા પાર્ટીના


આજ રોજ રણછોડ નગર મધ્યસ્થ ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સાથે કુમકુમ તિલક ફુલહાર સાથે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા 68 ના ઉમેદવાર શ્રી ઉદયભાઈ કાનગડજી એ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ બોઘરા અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા.
ભરોસા ની ભાજપ સરકાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]