એક વર્ષથી વોન્ટેડ કુખ્યાત હિસ્ટ્રીશીટરને રાજસ્થાનના સિરોહી મુકામેથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sqbzgvt3phzhdvqw/" left="-10"]

એક વર્ષથી વોન્ટેડ કુખ્યાત હિસ્ટ્રીશીટરને રાજસ્થાનના સિરોહી મુકામેથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ પોલીસ


એક વર્ષથી વોન્ટેડ કુખ્યાત હિસ્ટ્રીશીટરને રાજસ્થાનના સિરોહી મુકામેથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ પોલીસ

ખાંભા અને રાજુલા પોલીસ સ્ટેશનના ખુનની કોશિષ અને પોલીસની ફરજમાં રૂકાવટ કરવાના ગુન્હાઓમાં એક વર્ષથી વોન્ટેડ કુખ્યાત હિસ્ટ્રીશીટરને રાજસ્થાનના સિરોહી મુકામેથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ પોલીસ

મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓ દ્રારા તા .૦૭ / ૧૧ / ૨૦૨૨ થી તા .૨૧ / ૧૧ / ૨૦૨૨ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ( ૧ ) ખાંભા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૨૭૨૧૦૨૯૧ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૦૭ , ૧૮૬ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , તથા એમ.વી.એકટ કલમ ૧૮૪ તથા ( ૨ ) રાજુલા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૦૨૧૦૫૩૩ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૧૮૬ , ૩૫૩ , ૩૩૨ , ૩૩૭ , ૨૨૪ , ૨૨૫ , ૧૪૩ , ૧૪૭ , ૧૪૯ , ૩૪ , ૧૨૦ ( બી ) મુજબના ગુનાઓનો આરોપી એક વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , તેમજ મજકુર આરોપીનું નામ.કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય , મજકુર હિસ્ટ્રીશીટર આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે રાજસ્થાનના સિરોહી મુકામેથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ
શીવરાજ ઉર્ફે શીવા વાલાભાઇ ધાખડા , ઉ.વ .૩૩ , રહે.મુળ ગામ વડ , રામજી મંદીર પાસે , તા.રાજુલા , જિ.અમરેલી હાલ રહે.રાજુલા , ભરતનગર , સરસ્વતી સ્કુલ સામે , તા.રાજુલા , જિ.અમરેલી

પકડાયેલ હિસ્ટ્રીશીટર આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ

શિવરાજ ઉર્ફે શિવા વાલા ધાખડા , રહે.રાજુલા વાળા વિરૂધ્ધમાં ખુનની કોશિષ , લુંટ , છેડતી , મારામારી , સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ સહિતના નીચે મુજબના ગુન્હાઓ રજી. થયેલ છે .
( ૧ ) રાજુલા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૯૬ / ૨૦૦૬ , ઇ.પી.કો. કલમ ૩૨૪ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ .
( ૨ ) રાજુલા પો.સ્ટે . સે . ગુ.ર.નં .૫૬ / ૨૦૦૮ , ઇ.પી.કો. કલમ ૪૨૭ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૩૨૩ મુજબ .
( ૩ ) રાજુલા પો.સ્ટે . સે . ગુ.ર.નં .૬૨ / ૨૦૦૯ , ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) તથા જી.પી.એકટ ૬. ૧૩૫ મુજબ .
( ૪ ) રાજુલા પો.સ્ટે . સે . ગુ.ર.નં .૯૧ / ૨૦૦૯ , ઇ.પી.કો. કલમ ૫૦૪ , ૫૦૬ ( ૨ ) મુજબ .
( ૫ ) નાગેશ્રી પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૧૩ / ૨૦૧૦ , ઇ.પી.કો. કલમ ૩૯૪ , ૧૧૪ મુજબ .
( ૬ ) નાગેશ્રી પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૧૪ / ૨૦૧૦ , ઇ.પી.કો. કલમ ૩૯૪ , ૧૧૪ મુજબ .
( ૭ ) નાગેશ્રી પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૧૫ / ૨૦૧૦ , ઇ.પી.કો. કલમ ૩૯૪ , ૧૧૪ મુજબ .
( ૮ ) નાગેશ્રી પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૧૬ / ૨૦૧૦ , ઇ.પી.કો. કલમ ૩૯૪ , ૧૧૪ મુજબ .
( ૯ ) રાજુલા પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૮૩ / ૨૦૧૧ , ઇ.પી.કો. કલમ ૪૫૭ , ૩૮૦ મુજબ .
( ૧૦ ) રાજુલા પો.સ્ટે . સે . ગુ.ર.નં .૦૬ / ૨૦૧૨ , ઇ.પી.કો. કલમ ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૪૨૭ મુજબ .
( ૧૧ ) રાજુલા પો.સ્ટે . સે . ગુ.ર.નં .૨૮ / ૨૦૧૨ , ઇ.પી.કો. કલમ ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૪૨૭ તથા જી.પી.એકટ ૬. ૧૩૫ મુજબ .
( ૧૨ ) રાજુલા પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં .૫૧ / ૨૦૧૨ , ઇ.પી.કો. કલમ ૬૬ ( ૧ ) બી , ૮૫ ( ૧ ) ૩ મુજબ .
( ૧૩ ) ગીર ગઢડા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૫૩ / ૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૧૮૬ , ૩૨૩ , ૫૦૪ , ૧૧૪ મુજબ .
( ૧૪ ) રાજુલા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૧૧૭ / ૨૦૧૬ , ઇ.પી.કો. કલમ ૩૯૪ , ૫૦૪ , ૧૧૪ તથા જી.પી.એકટ ક . ૧૩૫ મુજબ .
( ૧૫ ) રાજુલા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૧૧૯ / ૨૦૧૬ , ઇ.પી.કો. કલમ ૧૪૩ , ૧૪૭ , ૧૪૮ , ૧૪૯ , ૩૫૪ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૪૨૭ , ૪૫૨ તથા જી.પી.એકટ ક . ૧૩૫ મુજબ .
( ૧૬ ) રાજુલા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૦૨ / ૨૦૧૭ , ઇ.પી.કો. કલમ ૩૪૧ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબ .
( ૧૭ ) રાજુલા પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૩૧ / ૨૦૧૭ , ઇ.પી.કો. કલમ ૩૯૪ ૪૨૭ , ૫૦૬ ( ૨ ) , ૩૪ તથા જી.પી.એકટ ક . ૧૩૫ મુજબ .
( ૧૮ ) રાજુલા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૩૨ / ૨૦૧૭ , ઇ.પી.કો. કલમ ૩૨૪ , ૫૦૬ ( ૨ ) તથા જી.પી.એકટ ક . ૧૩૫ મુજબ .
( ૧૯ ) રાજુલા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૦૭ / ૨૦૧૮ , ઇ.પી.કો. કલમ ૩૦૭ , ૩૨૩,૩૪૧ , ૪૨૭ , ૧૨૦ ( બી ) , ૧૧૪ તથા જી.પી.એકટ ક . ૧૩૫ મુજબ .
( ૨૦ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૧૮ / ૨૦૧૮ , ઇ.પી.કો. કલમ ૩૦૭ , ૧૨૦ ( બી ) , આર્મ્સ એક્ટ કલમ ૨૫ ( ૧ ) બી એ મુજબ .
( ૨૧ ) રાજુલા પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં .૪૬૦ / ૨૦૧૯ , પ્રોહી . કલમ ૬૬ બી , ૬૫ એઇ , ૧૧૬ ( બી ) , ૮૧ મુજબ .
( ૨૨ ) રાજુલા પો.સ્ટે . એ . પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૦૨૧૦૫૩૩ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૧૮૬ , ૩૫૩ , ૩૩૨ , ૩૩૭ , ૨૨૪ , ૨૨૫ , ૧૪૩ , ૧૪૭ , ૧૪૯ , ૩૪ , ૧૨૦ ( બી ) મુજબ .
( ૨૩ ) ખાંભા પો.સ્ટે . એ . પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૨૭૨૧૦૨૯૦ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) તથા એટ્રોસીટી એટક કલમ ૩ ( ૨ ) ( ૫ ) ( એ ) , ૩ ( ૧ ) ( આર ) મુજબ .
( ૨૪ ) ખાંભા પો.સ્ટે . એ . પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૨૭૨૧૦૨૯૧ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૦૭ , ૧૮૬ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , તથા એમ.વી.એકટ કલમ ૧૮૪ મુજબ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]