ધંધુકાના પી.આઈ.નુ સસ્પેન્ડ ઓર્ડર રદ કરવા માંગ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oe4e7m1xsjilqemj/" left="-10"]

ધંધુકાના પી.આઈ.નુ સસ્પેન્ડ ઓર્ડર રદ કરવા માંગ.


અમદાવાદ જીલ્લા ના ધંધુકાના પી.આઈ.નુ સસ્પેન્ડ ઓર્ડર રદ કરવા માંગ.
ગુજરાત સરકાર શ્રી ને અમારી જાગૃત નાગરીક તરીકે ની અપીલ છે કે હાલ લઠ્ઠાકાંડમાં જે કોઈ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કામગીરી કરેલ છે તે ખુબ જ સરસ અને સારી છે . પરંતુ એક અમો જાગૃત નાગરીક તરીકે સરકાર શ્રી ને અમારી નમ્ર વિનંતી છે કે , આપ સરકાર શ્રીએ ધંધુકા પોલીસ સ્ટેશન માંથી પી.આઇ. શ્રી કે.પી.જાડેજા સાહેબ શ્રી ને સસ્પેન્ડ કર્યા તે ખોટી રીતે કરેલ છે . કારણ કે કે.પી.જાડેજા સાહેબ ના અહીંયા ફરજ ઉપર હોવાથી સદંતર દારૂ બંધ કરાવેલ હતો અને જે બુટલેગરો બહાર થી નશાહિત પદાર્થ તથા કેફી પીણું ( દારૂ ) પીધેલ હોય તેમાં કે.પી.જાડેજા સાહેબની કોઈ ખરાબ કામગીરી નથી . તેમનું કામકાજ બહું સારૂ હોવાથી તેમનો સસ્પેન્ડ ઓર્ડર રદ બાતલ કરી ફરીથી ફરજ પર લાવવા વિનંતી .

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]