યાજ્ઞિક રોડ પર બે મહિલાઓની દાદાગીરી, રેકડી ચાલક સાથે માથકૂટ કરી ફ્રૂટ રસ્તા પર ફેંક્યું, વીડિયો વાયરલ - At This Time

યાજ્ઞિક રોડ પર બે મહિલાઓની દાદાગીરી, રેકડી ચાલક સાથે માથકૂટ કરી ફ્રૂટ રસ્તા પર ફેંક્યું, વીડિયો વાયરલ


રાજકોટમાં યાજ્ઞિક રોડ પર બે મહિલાની રેકડી ચાલક સામે દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં મહિલાની ફોર વીલ કાર સાથે રેંકડી અથાડતા મહિલાએ કરી ફ્રૂટની રેકડી વાળા સાથે માથાકૂટ કરી હતી અને એક બાદ એક ગરીબ રેકડી ચાલકને અપશબ્દો કહીને રેકડીમાંથી કેળા અને મકાઈને રેકડીમાંથી રસ્તા પર ફેંકી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.