સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લોકલાડીલા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલીયા હિંમતનગર મુકામે વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ યોજાયો - At This Time

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લોકલાડીલા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલીયા હિંમતનગર મુકામે વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ યોજાયો


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે
લોકલાડીલા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલીયા હિંમતનગર મુકામે વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ યોજાયો
જિલ્લાના તથા તાલુકાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા જિલ્લાના હોદ્દેદારોને તેમજ તાલુકાના હોદ્દેદારો અને જિલ્લાના તથા તાલુકાના વેપારીઓ હાજર રહ્યા સ્થળ મોતીપુરા નેશનલ નંબર 8 માઇલસ્ટોન હોટલ હિંમતનગર સંવાદ યોજાયો

અહેવાલ અશોકભાઈ નાઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.