સંતરામપુર શહેર ખાતે ઇન્ડિયા ગઠબંધન (કોંગ્રેસ) નાં દાહોદ લોકસભાના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડ નો સંતરામપુર શહેર ખાતે રોડ શો યોજવામાં આવ્યો. - At This Time

સંતરામપુર શહેર ખાતે ઇન્ડિયા ગઠબંધન (કોંગ્રેસ) નાં દાહોદ લોકસભાના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડ નો સંતરામપુર શહેર ખાતે રોડ શો યોજવામાં આવ્યો.


બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર

સંતરામપુર શહેર ખાતે ઇન્ડિયા ગઠબંધન (કોંગ્રેસ) નાં દાહોદ લોકસભાના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડ નો સંતરામપુર શહેર ખાતે રોડ શો યોજવામાં આવ્યો.

આજરોજ 03 મે 2024 ના રોજ સંતરામપુર શહેર ખાતે ઇન્ડિયા ગઠબંધન (કોંગ્રેસ) નાં દાહોદ લોકસભાના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડ નો ડી.જે. ના ટાલ સાથે વાજતે ને ગાજતે સંતરામપુર શહેર ખાતે રોડ શો યોજવામાં આવેલ હતો.
જેમાં આ રોડ શો માં સૌ કાર્યકર મીત્રો જોડાયાં હતાં.અને સંતરામપુર શહેર માં ડૉ. પ્રભાબેન તાવિયાડ ને ખૂબ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો.અને આવનાર સાંસદ ની ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ ને બહુમતી થી જીતાડવા અપીલ કરવામા આવી હતી. સાથે આ કાર્યક્રમ માં સંતરામપુર પોલીસ સ્ટેશન ના સબ ઇન્સ્પેકટર આર.ડી. પટેલ તથા પલાસ સાહેબ અને પોલીસ સ્ટાફ મિત્રો પણ હાજર રહ્યાં હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.