શહેરના મોરબી રોડ પર વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત - At This Time

શહેરના મોરબી રોડ પર વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત


શહેરમાં હાર્ટએટેકના બનાવોનો સીલસીલો યથાવત રહ્યો છે ત્યારે વધુ એક યુવકનું માેત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા ધવલભાઇ પ્રવીણભાઇ ગોપાલકા (ઉ.વ.32) પોતાના ઘેર હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.