Abidali Bhura, Author at At This Time

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શકયતાને પગલે સાબરકાંઠા જિલ્લામાં પણ વહીવટીતંત્ર દ્વારા સર્તક્તા દાખવવામાં આવી રહી છે

*હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શકયતાને પગલે સાબરકાંઠા જિલ્લામાં પણ વહીવટીતંત્ર દ્વારા સર્તક્તા દાખવવામાં આવી

Read more

સાબરકાંઠા જિલ્લામાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસતંત્ર સજ્જ

સાબરકાંઠા જિલ્લામાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસતંત્ર સજ્જ             સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. ૨૦ જૂન ૨૦૨૩

Read more

સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરાના આધારે પાકિટ (પર્સ)અને મોબાઇલ શોધવામાં સફળતા સાંપડેલ છે

સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરાના આધારે પાકિટ (પર્સ)અને મોબાઇલ શોધવામાં સફળતા

Read more

સાબરકાંઠા જીલ્લાના ઇડર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના ઇડર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ

Read more

જિલ્લા સમાહર્તા શ્રીની અધ્યક્ષતામાં ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ

*જિલ્લા સમાહર્તા શ્રીની અધ્યક્ષતામાં ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ* ************** સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી નૈમેશ

Read more

જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય હિંમતનગર ખાતે બાલવાટિકા તથા ધોરણ ૧ નો પ્રવેશોત્સવ યોજાયો.

*જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય હિંમતનગર ખાતે બાલવાટિકા તથા ધોરણ ૧ નો પ્રવેશોત્સવ યોજાયો.* શિક્ષણ સર્વવ્યાપી બને તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા

Read more

પોશીના તાલુકાના બોર્ડર વિલેજ કરૂમડીના બાળકોનું નામાકંન કરાવતા ઉપસચિવ શ્રી દીપ પટેલ*

*પોશીના તાલુકાના બોર્ડર વિલેજ કરૂમડીના બાળકોનું નામાકંન કરાવતા ઉપસચિવ શ્રી દીપ પટેલ* ****** *શિક્ષિત ગુજરાત અને વિકસિત ગુજરાતના પાયાનું પ્રથમ

Read more

શાળા પ્રવેશોત્સવમાં રોકડ તેમજ વસ્તુ સ્વરૂપે અંદાજે રૂ.૨૬ લાખથી વઘુનો લોક સહકાર પ્રાપ્ત થયો*

*ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની અંતગર્ત જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન કુલ ૨૩૭૨૧ બાળકોએ પ્રવેશ મેળવ્યો* ****** *શાળા પ્રવેશોત્સવમાં રોકડ તેમજ વસ્તુ સ્વરૂપે

Read more

વિજયનગરની ચામઠણ, ઇટાવડી, ચિત્રોડી ખાતે નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવતા અન્ન નાગરીક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર

*વિજયનગરની ચામઠણ, ઇટાવડી, ચિત્રોડી ખાતે નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવતા અન્ન નાગરીક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર* **** *આજે બાળકોને સરકારી

Read more

હિમતનગર શહેરમાં માનવીય જીવન જોખમાય એવી રિતે બેફામ વાહન ચલાવનાર પ્રકાશકુમાર રાણુલાલ ખત્રી નામના ઇસમનો વિડીયો સોસીયલ મીડીયા પર વાયરલ થયેલ જેથી સદરી વિરૂધ્ધગુન્હો નોંધી કાર્યવાહી કરતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

હિમતનગર શહેરમાં માનવીય જીવન જોખમાય એવી રિતે બેફામ વાહન ચલાવનાર પ્રકાશકુમાર રાણુલાલ ખત્રી નામના ઇસમનો વિડીયો સોસીયલ મીડીયા પર વાયરલ

Read more

અનડીટેક્ટ ફેટલનો ગુન્હો શોધી કાઢી વાહન અકસ્માતમાં સંડોવાયેલ વાહન તથા આરોપીને ઝડપી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ હિંમતનગર

અનડીટેક્ટ ફેટલનો ગુન્હો શોધી કાઢી વાહન અકસ્માતમાં સંડોવાયેલ વાહન તથા આરોપીને ઝડપી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ હિંમતનગર પોલીસ મહાનિરિક્ષકશ્રી, અભય

Read more

સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરાના આધારે પાકિટ (પર્સ) શોધવામાં સફળતા સાંપડેલ છે

સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરાના આધારે પાકિટ (પર્સ) શોધવામાં સફળતા સાંપડેલ

Read more

હિંમતનગરમાં ભાજપ દ્વારા નવી મતદાતા યુવતી સંમેલન યોજાયુ

હિંમતનગરમાં ભાજપ દ્વારા નવી મતદાતા યુવતી સંમેલન યોજાયુ ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ૧૮ થી ૨૫ વર્ષની

Read more

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણ ની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજીઓ.

*આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણ ની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજીઓ..* રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ

Read more

અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમોને પકડી રૂ.૧૯૯,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ

અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમોને પકડી રૂ.૧૯૯,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષકશ્રી,

Read more

સાબરકાંઠા જીલ્લાના વડાલી પોલીસ સ્ટેશનના બળજબરીથી કઢાવી લેવાના અને રાયોટીંગના ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના વડાલી પોલીસ સ્ટેશનના બળજબરીથી કઢાવી લેવાના અને રાયોટીંગના ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી, લોકલ

Read more

હિંમતનગરમાં ભાજપ દ્વારા વેપારી સંમેલન યોજાયું

હિંમતનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના નવ વર્ષના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ની સિદ્ધિઓ વિશે ભાજપ દ્વારા

Read more

જનસંપર્ક અભિયાન અંતર્ગત યુવા મોરચા દ્વારા વીરાવાડા ખાતે કારોબારી બેઠક યોજાઈ

જનસંપર્ક અભિયાન અંતર્ગત યુવા મોરચા દ્વારા વીરાવાડા ખાતે કારોબારી બેઠક યોજાઈ હિંમતનગર : ભારતીય જનતા યુવા મોરચા સાબરકાંઠા જિલ્લાની કેન્દ્રની

Read more

જનસંપર્ક અભિયાન અંતર્ગત યુવા મોરચા દ્વારા વીરાવાડા ખાતે કારોબારી બેઠક યોજાઈ

જનસંપર્ક અભિયાન અંતર્ગત યુવા મોરચા દ્વારા વીરાવાડા ખાતે કારોબારી બેઠક યોજાઈ હિંમતનગર : ભારતીય જનતા યુવા મોરચા સાબરકાંઠા જિલ્લાની કેન્દ્રની

Read more

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામોના સરપંચોની મીટીંગ યોજાઇ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામોના સરપંચોની મીટીંગ યોજાઇ જમો હિંમતનગર સરપંચ એસોસિયન બનાવવામાં આવ્યું પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં

Read more

વાવાઝોડા સામે પૂર્વ તૈયારી અને સુરક્ષા “આપત્તિ સામે પૂર્વ તૈયારી એ જ ઉપાય”

વાવાઝોડા સામે પૂર્વ તૈયારી અને સુરક્ષા “આપત્તિ સામે પૂર્વ તૈયારી એ જ ઉપાય” ……………   આવો… વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે

Read more

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ખેડબ્રહ્મા ખાતે પ્રવેશસત્ર-૨૦૨૩ અંતર્ગત પ્રવેશ અંગે

*ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ખેડબ્રહ્મા ખાતે પ્રવેશસત્ર-૨૦૨૩ અંતર્ગત પ્રવેશ અંગે* ************* સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમ મેળવી સારી રોજગારી મેળવી શકે

Read more

જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા અગિયોલ ખાતે “ જી -20 સમીટ જન ભાગીદારી” કાર્યક્રમ યોજાયો.

જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા અગિયોલ ખાતે “ જી -20 સમીટ જન ભાગીદારી” કાર્યક્રમ યોજાયો. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા

Read more

જર્મનીના બર્લિનના સ્પેશ્યલ ઓલમ્પિકમાં હિંમતનગરનો મનોદિવ્યાંગ પોતાનું હિર પાથળશે

*જર્મનીના બર્લિનના સ્પેશ્યલ ઓલમ્પિકમાં હિંમતનગરનો મનોદિવ્યાંગ પોતાનું હિર પાથળશે* **** *આંતરાસ્ટ્રીય સ્તરે દેશ માટે પ્રતિનિધિત્વ કરી દેશનું ગૌરવ વધારશે* ***

Read more

શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં ધિરાણ મંડળી દ્વારા ગિફ્ટ વિતરણ કરવામાં

શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં ધિરાણ મંડળી દ્વારા ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું………..આજરોજ શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં ૧૯૭૯ થી ચાલતી કર્મચારીઓની ધિરાણ

Read more

હિંમતનગર એ. ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતી અલ્ટો ગાડીમાંથી ભારતીય બનાવટની ઇગ્લીંશ દારૂ/બીયરની બોટલો/ટીન નંગ-૩૩૬ કિં.રૂ.૩૬૧૨૦/- તથા અલ્ટો ગાડી કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૨,૩૬,૧૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ

હિંમતનગર એ. ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતી અલ્ટો ગાડીમાંથી ભારતીય બનાવટની ઇગ્લીંશ દારૂ/બીયરની બોટલો/ટીન નંગ-૩૩૬ કિં.રૂ.૩૬૧૨૦/- તથા અલ્ટો ગાડી

Read more

ગાભોઇ પો.સ્ટે. વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશીદારૂની હેરાફેરી કરતી ત્રણ ગાડીઓને પકડી પાડી દારૂ સહિત કુલ્લે કિ.રૂ.૧૪,૩૬,૯૪૪ /- નો મુદ્દામાલ કબ્જે – કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

ગાભોઇ પો.સ્ટે. વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશીદારૂની હેરાફેરી કરતી ત્રણ ગાડીઓને પકડી પાડી દારૂ સહિત કુલ્લે કિ.રૂ.૧૪,૩૬,૯૪૪ /- નો મુદ્દામાલ કબ્જે

Read more