મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર નો જન્મદિવસ કાર્યકર્તાઓ સાથે ઉજવ્યો - At This Time

મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર નો જન્મદિવસ કાર્યકર્તાઓ સાથે ઉજવ્યો


મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર નો જન્મદિવસ કાર્યકર્તાઓ સાથે ઉજવવામાં આવ્યો
મેંદરડા ના આલીધ્રા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ હરેશભાઈ બી ઠુંમર ના જન્મદિવસની ભવ્યતી ભવ્ય ઉજવણી કરવામાં આવેલ આ તકે જિલ્લાના તેમજ તાલુકાના દરેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મેંદરડા માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટરો તેમજ વંદે માતરમ સેવા સમિતિ ના દરેક સદસ્યશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રી ઓ અને દરેક ગામડેથી આવેલ સરપંચશ્રીઓ ગામડાના આગેવાનો એ હર્ષ ઉલ્લાસથી કેક કાપી મોમેન્ટો અર્પણ કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવેલ ત્યારે દરેક કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો
રીપોંટીગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.