મતદાન મથકમાં મોબાઈલ લઈ જનારા ચેતજો: જાહેરનામા ભંગનો ગુનો નોંધાય શકે છે - At This Time

મતદાન મથકમાં મોબાઈલ લઈ જનારા ચેતજો: જાહેરનામા ભંગનો ગુનો નોંધાય શકે છે


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
લોકસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીની ઘડીઓ જ બાકી રહી છે ત્યારે મતદાન માટેની તમામ તૈયારીઓની રાજકોટ જિલ્લા કલેકટરે પ્રભવ જોષીએ પત્રકારોને માહિતી આપી હતી અને આ વખતે મતદાન મથકો પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અને જો કોઈ વ્યક્તિ મતદાન મથકમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરશે કે ફોટા વાયરલ કરશે તો તેની સામે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી કરવા ખાસ સુચના આપવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.