ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રેન્જ આઇ.જી દ્વારા SOG શાખાના પી.આઇ અને 2 પોલીસકર્મીઓને પ્રશંસાપત્ર એનાયત - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રેન્જ આઇ.જી દ્વારા SOG શાખાના પી.આઇ અને 2 પોલીસકર્મીઓને પ્રશંસાપત્ર એનાયત


ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રેન્જ આઇ.જી દ્વારા SOG શાખાના પી.આઇ અને 2 પોલીસકર્મીઓને પ્રશંસાપત્ર એનાયત

જુનાગઢ રેન્જ IG નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ SP મનોહરસિહ જાડેજા દ્વારા SOG શાખાનાં પી.આઇ એ.બી જાડેજા અને ASI ઈબ્રાહિમશા બાનવા અને હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ચાવડા નાઓને પોતાની ફરજ દરમ્યાન જિલ્લામાં પ્રશંસનિય શ્રેષ્ઠ નિષ્ઠા, કુનેહ અને જવાબદારી પૂર્વક ફરજ બજાવવા બદલ સન્માનિત કરી પ્રશંસાપત્ર અપાયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.