હિંમતનગર ST ડેપો આગળ કચરાના ઢગલા - At This Time

હિંમતનગર ST ડેપો આગળ કચરાના ઢગલા


હિંમતનગરના એસટી ડેપોના પ્રવેશ ગેટથી બહાર નીકળવાના ગેટ વચ્ચેની ચેનલમાં રોડ પર ઉભા રહેતા લારી ગલ્લા વાળા કચરો ફેંકી કચરાના ઢગ કરી દીધા છે. જેને કારણે તીવ્ર દુર્ગંધથી ડેપોમાં આવતાં મુસાફરોને પણ હાલાકી પડી રહી છે. જેથી અહીંયા કચરો ઠાલવતા શખ્સો સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને ગંદકી સાફ કરાવવામાં આવે તેવી લોકોમાં લાગણી પ્રવર્તી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.