સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા નું અરવલ્લી જિલ્લાનું બીજું અધિવેશન મોડાસા નગરમાં મળ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nni1a2qgkewkm5ux/" left="-10"]

સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા નું અરવલ્લી જિલ્લાનું બીજું અધિવેશન મોડાસા નગરમાં મળ્યું.


તારીખ 7 8 2022 ને રવિવારના રોજ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા નું અરવલ્લી જિલ્લાનું બીજું અધિવેશન મોડાસા ખાતે હીરાલાલ ભુવનમાં ભગતસિંહ નગરમાં મળી ગયું આ સંમેલનમાંં જિલ્લાભરમાંથી 50 જેટલા ડેલિકેટોએભાગ લીધો હતો આ સંમેલનમાં ગુજરાત એસ એફ આઈ ના કન્વીનર નીતીશ મોહન અને પ્રભારી આગમન ખાસ હાજર રહ્યા હતા આ સંમેલન ને માર્ગદર્શનઆપવા માટે જાણીતા સાહિત્યકાર અને પ્રોફેસર પ્રાગજીભાઈ ખાસ હાજર રહ્યા હતા આ સંમેલનમાં શિક્ષણના ખાનગીકરણ નવી શિક્ષણનીતિ અને બેરોજગારી ઉપર ચર્ચા થઈ હતી અને આગામી સમયની અંદર એસ એફ આઈ લડત અને સંઘર્ષ કરી વિદ્યાર્થીઓના પ્રશ્નોને ઉઠાવશે તેવી ચર્ચા થઈ હતી ચર્ચાઓ બાદ 11ભ્યોની કારોબારી નિમવામાં આવી હતી અને પ્રમુખ તરીકે માનસી રાવલ અને મંત્રી કવન પંડ્યા ની નિમણૂક થઈ હતી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]