આગામી તા.૧૬ અને ૨૪ માર્ચના રોજ બોટાદ નગરપાલિકાના પરિસર ખાતે રિક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કેમ્પ યોજાશે

આગામી તા.૧૬ અને ૨૪ માર્ચના રોજ બોટાદ નગરપાલિકાના પરિસર ખાતે રિક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કેમ્પ યોજાશે

આગામી તા.૧૬ અને ૨૪ માર્ચના રોજ બોટાદ નગરપાલિકાના પરિસર ખાતે રિક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કેમ્પ યોજાશે

તાલુકા સેવા સદન પ્રાંત અધિકારી દીપક સતાણી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ પ્રેસ કોન્ફરન્સ

ઉપરાંત પ્રાંત અધિકારીશ્રી સતાણીએ ઉમેર્યુ હતું કે, બોટાદ શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે પોલીસ વિભાગ, આર.ટી.ઓ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મુસાફરો માટે શહેરમાં ફરતી તમામ રિક્ષાઓનો આગામી તા.૧૬ અને ૨૪ માર્ચના રોજ બોટાદ નગરપાલિકા કેમ્પસ ખાતે રજીસ્ટ્રેશન કેમ્પ યોજાશે. તમામ રિક્ષાધારકો નિયત અરજી ફોર્મ ભરી આ નિ:શુલ્ક કેમ્પમાં ભાગ લઈ શકશે.

Report by
Ashraf jangad
9998708844

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »