માર્કેટિંગ યાર્ડ મેંદરડા ખાતે પોરબંદર સાંસદ દ્વારા લોક પ્રશ્નો અંગે એક બેઠક યોજવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં મેંદરડા તાલુકા સહિતના લોકોએ પ્રશ્નો ની રજૂઆત કરેલ તેમજ........ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મેંદરડા નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ રાખવામાં આવેલ અને સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુનું અનાવરણ કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mo71snhajol5ieza/" left="-10"]

માર્કેટિંગ યાર્ડ મેંદરડા ખાતે પોરબંદર સાંસદ દ્વારા લોક પ્રશ્નો અંગે એક બેઠક યોજવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં મેંદરડા તાલુકા સહિતના લોકોએ પ્રશ્નો ની રજૂઆત કરેલ તેમજ…….. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મેંદરડા નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ રાખવામાં આવેલ અને સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુનું અનાવરણ કાર્યક્રમ યોજાયો


મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા લોકપ્રશ્નો અંગે બેઠક યોજવામાં આવેલ.તેમજ માર્કેટીંગ યાર્ડ નુ નામ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ નામ રાખવામાં આવેલ
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવેલ મેંદરડા માર્કેટિંગ યાર્ડનું નામ નામ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ નામ આપવામાં આવેલ

   પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક સરળ વ્યક્તિત્વ ધરાવતા તેમની લોકપ્રિયતા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી છે, સાંસદ દ્વારા મેંદરડા તાલુકા ના પડતર પ્રશ્નો અંગે ખાસ મુલાકાત કરવામાં આવેલ

        પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક ના મેંદરડા તાલુકાના પ્રતિનિધિ સંજયભાઈ છોડવડીયા,, જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના સી.ટી દેસાઈ,યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી, જુનાગઢ જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી,સમઢીયાળા સરપંચ અને ડિરેક્ટર ચિરાગભાઈ રાજાણી, સહિતનાઓ દ્વારા સંસદ રમેશભાઈ ધડુકને રજૂઆત કરવામાં આવેલ હતી કે મેંદરડા તાલુકા સહિતના વિસ્તારોમાં લાંબા સમયના નડતર પ્રશ્નો અંગે મેંદડા ખાતે એક બેઠક યોજવામાં આવે અને લોકોના પ્રશ્નો સાંભળવામાં આવે તેવી રજૂઆત થતા સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે એક બેઠક યોજવામાં આવેલ જેમાં લોકોના પ્રશ્નો લેખિતમાં લેવામાં આવેલ જેમાં વીજળી પાણી રોડ રસ્તા પુલીયા જેવા વિવિધ પ્રશ્નો અંગે જે તે વિભાગ દ્વારા કામો કોઈ કારણોસર કામગીરી અધુરી હોય કે કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તેવા પ્રશ્નો નુ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ અને વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કાયદેસર ઉધળા લઈ સખ્ત શબ્દોમાંસુચના આપવામાં આવેલ જે કોઈ વિભાગ દ્વારા સમયાંતરે કામગીરી કરી જવાબ માંગવામાં આવેલ હતો લોકો દ્વારા અનેક પ્રકારના ધારદાર પ્રશ્નો રજૂ થતાં અને સંસદ દ્વારા જે તે વિભાગના અધિકારીઓને તાત્કાલિક ટેલિફોનિક સૂચનાઓ આપી કામગીરી પૂર્ણ કરવા આદેશ કરવામાં આવેલ તેમજ અનેક પ્રશ્નો નું સ્થળ પણ નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવે

                   સંસદ દ્વારા લોકોના પ્રશ્નોનાં નિવારણ કાર્યક્રમ બાદ માર્કેટિંગ યાર્ડનુ નામ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ રાખવામાં આવેલ તેમજ પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ નુ અનાવરણ કરવામાં આવેલ હતું
આ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય અને મંત્રી દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ કિરીટભાઈ પટેલ, સાઉથ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી, સમઢીયાળા ના સરપંચ ચિરાગભાઈ રાજાણી, જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી, સાંસદના પ્રતિનિધિ સંજયભાઈ છોડવડીયા, જિલ્લા પોલીસ સલાહકાર સીટી દેસાઈ, ચંદ્રેશભાઇ ખુંટ, વિનુભાઈ કથીરિયા,અશ્વિનભાઈ વઘાસીયા, દીપકભાઈ અભાણી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો ખેડૂતો તેમજ મેંદરડા શહેરમાંથી પધારેલા આમંત્રિત મહેમાનો સહિતની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેજનું અનાવરણ કરી ખુલ્લુ મુકવામાં આવેલ અને મેંદરડા માર્કેટિંગ યાર્ડ નું નવું નામ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ રાખવામાં આવેલ
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]