હિંમતનગર ને.08 પર કાંકનોલ રોડ પર લોકોનો રોષ જોવા મળ્યો - At This Time

હિંમતનગર ને.08 પર કાંકનોલ રોડ પર લોકોનો રોષ જોવા મળ્યો


સાબરકાંઠા જિલ્લામાં નેશનલ 08 પર આવેલા હિંમતનગરના કાંકણોલ ગામના રોડ બાબતે લોકોનો રોષ જોવા મળ્યો હતો ઘણા લાંબા સમયથી હાઇવે નું કામ ચાલુ હોવાથી લોકોને હાલાકી પડતી હતી જેને લઈને રોડની ડમરી ઉડવાના કારણે લોકો ખૂબ જ પરેશાન થયા હતા ત્યારે ગામજનોએ અનેક વાર રજૂઆતો કરી હતી છતાંય આખ આડા કાન જેવી થયા હોય એવું વર્તાઈ રહ્યું હોવાથી અંતમાં લોકોએ આજે વ્યક્ત કર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.