બોટાદ જિલ્લાના આદર્શ મતદાન મથકનાં મોકપોલમાં ઉપસ્થિત રહેતાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બિજલ શાહ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mat2qehu9mouhn6e/" left="-10"]

બોટાદ જિલ્લાના આદર્શ મતદાન મથકનાં મોકપોલમાં ઉપસ્થિત રહેતાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બિજલ શાહ


બોટાદ જિલ્લાના આદર્શ મતદાન મથકનાં મોકપોલમાં ઉપસ્થિત રહેતાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બિજલ શાહ

બોટાદ જિલ્લાના શંકરપરા વિસ્તારમાં આવેલા આદર્શ મતદાન મથકનાં મોકપોલમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બિજલ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મતદાન મથક પર ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના તમામ કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.એ.શાહે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એ આદર્શ મતદાન મથકમાં લગાવવામાં આવેલા પોસ્ટર અને બેનર્સનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું. મતદારોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સુનિશ્ચિત કરી હતી. આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.એન.કાચા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]