ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ.

ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ.


ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલ અગમ્ય કારણોસર ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે . પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરુ કરી છે . આ બનાવમાં લવજેહાદની પણ ઘટના સામે આવે તેવા એંધાણ વર્તાઈ રહયાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે . છેલ્લા કેટલાક સમયથી ડભોઇ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ ફરજ બજાવતા અને ડભોઈની એક સોસાયટીમાં રહેતાં , એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા બે ત્રણ દિવસથી કોઇ અગમ્ય કારણોસર ગુમ થયા હોવા અંગેની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલના પિતાએ નોંધાવી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »