વડોદરા શહેરના હનુમાનજી મંદિરમાં ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા .

વડોદરા શહેરના હનુમાનજી મંદિરમાં ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા .


વડોદરા શહેરના સાધના ટોકીઝ ની ગલીમાં હનુમાનજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે હનુમાનજીના મંદિરોનું તાળું તોડી ભગવાનની પ્રતિમા સહિત કેટલીક કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા મંદિરમાંથી 10 કિલો વજનનો ઘંટ તથા રામ ભગવાનની પ્રતિમા અને મ્યુઝિક સિસ્ટમ ચોરી તસ્કરો ફરાર થયા હતા આ અંગે સ્થાનિક લોકોમાં યોગ્ય તપાસ કરવા માંગ ઉઠી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »