રાજયસભા ના સભ્ય જુગલભાઈ લોખંડ વાળા જન્મદિવસ નિમિતે હાટકેશ્વર દાદા પૂજાઅર્ચના અને ધ્વજા આરોહણ કાર્યક્રમ યોજાયો હતો

રાજયસભા ના સભ્ય જુગલભાઈ લોખંડ વાળા જન્મદિવસ નિમિતે હાટકેશ્વર દાદા પૂજાઅર્ચના અને ધ્વજા આરોહણ કાર્યક્રમ યોજાયો હતો


તા.૧૮ મહેસાણા જિલ્લાના રાજ્યસભા સભ્ય જુગલભાઈ લોખંડ વાળા જન્મદિવસ નિમિતે હાટકેશ્વર મહાદેવ ના મંદિર માં સવારે ૯.૦૦ કલાકે હાટકેશ્વર દાદા પૂજાઅર્ચના અને ધ્વજા આરોહણ નો ક્રાયૅક્રમ યોજાયો હતો.
તેમાં જુગલભાઈ નુ શરીર ની ઉમર ૫૦વર્ષ નુ પૂર્ણ થઈ અને (૫૧)એકાવન વર્ષ ઉમર નુ શરૂઆત થઈ તેથી જુગલભાઈ ના સ્નેહીમિત્રો એ દરવર્ષે જેમ આ વર્ષ પણ તેમાના જન્મદિવસ ના દિવસે જુગલભાઈ ના વરદહસ્તે હાટકેશ્વર દાદા કરાવી હતી અને ધ્વજા આરોહણ પણ કરાવ્યો હતો.
જુગલભાઈ નું આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે હાટકેશ્વર દાદા આશીર્વાદ લીધા હતા અને તેમનાં સેન્હીજનો તેમાના જન્મદિવસ કેક કાપી ને જન્મદિવસ શુભકામના પાઠવી હતી તેથી રાજ્યસભા સભ્ય જુગલભાઈ લોખંડ વાળા તેમનાં સેન્હીજનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »