સરલા હાઈસ્કૂલ ખાતે ફાયર સેફ્ટી અંગે મોક ડ્રીલ યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jlr6htlpbx5cxpuk/" left="-10"]

સરલા હાઈસ્કૂલ ખાતે ફાયર સેફ્ટી અંગે મોક ડ્રીલ યોજાઈ


સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ખાતે ફાયર સેફટી અંગે મોક ડ્રિલ યોજવામાં આવી.
સરકારી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ખાતે તારીખ બે ત્રણ 2023 ના રોજ શાળાના વિદ્યાર્થીઓ ને ફાયર સેફટી અંગે માર્ગદર્શન મળી રહે એ હેતુથી અગ્નિશામક દળના ભાઈ દ્વારા આગ લાગે ત્યારે કઈ રીતે વિવિધ બોટલ ની મદદથી આગને અટકાવી શકાય તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું વિદ્યાર્થીઓએ જાતે સળગતી આગને ઓલવીને ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતું શાળાના શિક્ષક વારિસભાઈ ભટ્ટા દ્વારા પણ આગ ઓલવવાનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય આર.એન.પ્રજાપતિ,પલક પ્રજાપતિ સહિતના જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]