ધ્રાંગધ્રા સોલડી ટોલટેક્ષ નજીક ટ્રેલર સાથે અકસ્માત કરી ચાલકને ચાર શખ્સો દ્વારા માર માયોઁ.

ધ્રાંગધ્રા સોલડી ટોલટેક્ષ નજીક ટ્રેલર સાથે અકસ્માત કરી ચાલકને ચાર શખ્સો દ્વારા માર માયોઁ.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા હાઇવે પર ૧૭ જાન્યુઆરીના રોજ મોડી રાત્રે મોત ટ્રાન્સપોટઁનુ ટ્રેલર નંબર જીજે ૧૨ ડબલ્યુ ૬૯૩૧ વાળાના ચાલક રઘુનાથારામ બિશ્નોય માલ-સામાન લઇને નિકળતા સોલડી ટોલ ટેક્ષ પર પહોચી ટોલ ભરવા માટે ટ્રેલર ઉભુ રાખતા પાછળથી અન્ય વાહન દ્વારા અકસ્માત કરતા ટ્રેલર ચાલક નીચે ઉતરી જોતા પાછળથી અકસ્માત કરેલ ટ્રક જીજે ૩૭ ટી ૩૬૭૦ નંબરનો ચાલક તથા તથા અન્ય ટેમ્પો ચાલક રફીકભાઇ સહિત બે અજાણ્યા શખ્સો એમ કુલ ચાર શખ્સો દ્વારા ટ્રેલર ચાલક પાસે રુપિયાની માંગ કરી માર મારી નાશી છુટ્યા હતા આ તરફ ગાંજ્યા ટ્રેલર ચાલકને સારવાર અથેઁ હોસ્પીટલ ખસેડી હુમલાખોર ચારેય શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »