જસદણમાં તાલુકા પંચાયત પાસે જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં ઇસમને પોલીસે ઝડપ્યો

જસદણમાં તાલુકા પંચાયત પાસે જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં ઇસમને પોલીસે ઝડપ્યો

જસદણમાં તાલુકા પંચાયત પાસે જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં ઇસમને પોલીસે ઝડપ્યો

જસદણ તાલુકા પંચાયત પાસે પહોંચતા એક પુરૂષ ઇસમ શંકાસ્પદ હાલતમા ચાલીને નિકળતા જસદણ પોલીસે ઇસમને ઉભો રાખી ચેક કરતા કૈફી પ્રવાહી પીધેલ હાલતમાં હોવાનુ જણાતા ઇસમનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ અક્ષયભાઇ દેવરાજભાઇ સાઢમિયા જાતે.દે.પુ. ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે.જસદણ, વિછીયા રોડ, તાલુકા પંચાયત પાસે જસદણ હોવાનુ થોથરાતી જીભે જણાવેલ. ઇસમે ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જાહેરમા મળી આવતા ઇસમે પ્રોહિ કલમ ૬૬(૧)બી મુજબ ગુન્હો કરતા જસદણ પોલીસે અટકાયત કરેલ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »