ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં સામતેર ગામની નજીક આવેલ રાવલ નદીના પુલની એક સાઇડની રીલિંગ તૂટી જતાં વાહન ચાલકો ભયનાં ઓથે રીલિંગ તાત્કાલિક રીપેરીંગ કરવાં લોકોએ કરી માંઞ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/imnewkp3op57hril/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં સામતેર ગામની નજીક આવેલ રાવલ નદીના પુલની એક સાઇડની રીલિંગ તૂટી જતાં વાહન ચાલકો ભયનાં ઓથે રીલિંગ તાત્કાલિક રીપેરીંગ કરવાં લોકોએ કરી માંઞ


ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં સામતેર ગામે ઉના-ભાવનગર નેશનલ હાઇવે ઉપર આવેલ રાવલ નદીની એક સાઇડ રિલિંગમાં ઞાબડુ પડીને એકા-એક તૂટી જતાં વાહન ચાલકો ભયનાં માહોલમાં અહિયાં થી પ્રચાર થઈ રહ્યા છે ત્યાં આજુબાજુ વિસ્તારમાંથી પ્રચાર થતાં વાહન ચાલકોની પ્રુછપરચ કરતાં એવું જણાવ્યું હતું કે કોઈ અજાણ્યાં વાહન ચાલકે વાહનની ટક્કર મારતાં રીલિંગ તૂટી પડી હોય એવું જાણવા મળ્યું છે આ નેશનલ હાઈવે રાત-દિવસ ધમધમતો વાહનથી ભરસક હાઇવે જોવાં મળે છે જેમાં નાનાં મોટાં અનેક વાહનો અહીંયાથી પ્રચાર થાય છે જેમાં જો મોટું વાહન સાઈડ લેવામાં જરાક પણ ભૂલ કરે તો આ પુલની પહોળાઈ પણ નાની હોય છે અને વાહન ચાલકો જો એક સાઇડ દબાઈને વાહન ચલાવવામાં આવે તો અહીંયા મોટી દુર્ઘટના બનવાની પણ સંભાવના છે

ત્યારબાદ જો અહિયાં વાહન ચાલક સામાન્ય ભૂલ કરશે તો અનેક વાહન ચાલકો દુર્ઘટનાનો ભોગ પણ બનશે ત્યારે જોવાનું તો એ રહ્યું છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગ કરવામાં નહીં આવે તો કોઈ આકસ્મિત દુર્ઘટના બને તો જવાબદાર કોણ સરકાર કે તંત્ર ??? એવું પણ લોક મુખે સર્ચાઈ રહ્યું છે જેમાં ભાવનગર નેશનલ હાઈવેમાં હાલ ફોર લાઇનનું પણ કામ શરૂ હોય ત્યાં અનેક જગ્યાએ રસ્તામાં પણ મોટાં-મોટા ગાબડા પડેલા હોય જેમાં પણ વાહન ચાલકોએ વાહન ચલાવવું પણ મુશ્કેલ છે જેમનો સામનો કરીને આ રસ્તા ઉપર પ્રચાર થવાનો વારો આવે છે ત્યાં આ પુલની રીલિંગએક સાઇડ રીલિંગમાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં રીલિંગ તૂટીને નદીમાં ખાબકતાં આજ આ નદીનો કાંઠો આ પુલ મોતનાં કૂવા સમાન છે ફરી મોરબીની દુર્ઘટના નાં બને એવો વાહનચાલકોને અહીંયા ડર દેખાઈ રહ્યો છે તો આ રીલિંગ તંત્ર દ્વારા તાત્કાલિક બનાવવામાં આવે એવી પણ લોક માંગણી ઉઠવા પામી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]