ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં માર્કેટિંગ યાર્ડમાં રાય-રાયડો ઘઉ જુવાર કઠોળ જેવી અન્ય વસ્તુઓની મબલખ આવક વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો ચિંતામાં
તા:15 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં માર્કેટિંગ યાર્ડમાં અનાજ કઠોળની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં ખેડૂતોને ઊંચા-નીચા ભાવ મળતાં જોવાં મળ્યાં
Read more