કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાનો બોટાદ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ - At This Time

કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાનો બોટાદ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ


કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાનો બોટાદ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

કેન્દ્રીય મંત્રી, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગ પરશોત્તમભાઈ રૂપાલા આવતી કાલે તા. ૩૧ ડિસેમ્બરના રોજ સવારે ૧૦: ૪૫ વાગ્યે બોટાદના પાળીયાદ ખાતે આયોજિત શ્રી વિસામણ બાપુની ટપાલ ટિકિટના વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ ફુલવાડી, વિસામણ બાપુની જગ્યા, પાળીયાદ ખાતે યોજાનાર છે. કાર્યક્રમ પૂર્ણ થયે કેન્દ્રીય મંત્રી અમરેલી જવા રવાના થશે.

Report, Nikunj Chauhan
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.