ખાખરાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની પ્રમાણીકતા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/huq1eiocdioykzaz/" left="-10"]

ખાખરાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની પ્રમાણીકતા


*મૂળી તાલુકાના ખાખરાળા પ્રા શાળા મા અભ્યાસ કરતા* 

*વિદ્યાર્થીએ  વર્ગખંડ માથી મળેલ રૂ.2500 શાળા મા પરત આપી પ્રમાણીકતા નુ ઉદાહરણ આપ્યુ*

મૂળી તાલુકા ના ખાખરાળા ગામે આવેલ પ્રા શાળા ના ધો-5 મા અભ્યાસ કરતા વિદ્યાર્થી અર્જુન રૂખડભાઇ જોગરાણા ને તા 16 ના શનિવારે શાળા છુટતા વર્ગખંડ મા છુટા પૈસા મળેલ હતા આ બાબતે ધરે તેની માતા ને જાણ કરી રવિવાર ની રજા બાદ સોમવારે માતા અને પુત્ર એ શાળા મા આવી શિક્ષક ને મળેલી રૂ.2500 જેટલી રકમ પરત કરતા  શાળા પરિવારે સહિત ગ્રામજનોએ હળાહળ કળયુગ મા મંદિ અને નાણા ની ખેચતાણ વચ્ચે

આ પરિવાર ના ભુલકા ને  માતા પિતા અને શાળા માથી

મળેલ  ઉચ્ચ સંસ્કાર થકી ઇમાદારી અને પ્રમાણીકતા 

દાખવી ગ્રામ્ય વિસ્તાર મા પ્રમાણીકતા મરી ચુકી નથી એ સાબિત કરી દિધુ 

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]