કરશનગઢ અને વેલાળા પ્રા.શાળા માં બાલમેળા અને લાઈફ સ્કીલ નું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/t7doigb3wbhanily/" left="-10"]

કરશનગઢ અને વેલાળા પ્રા.શાળા માં બાલમેળા અને લાઈફ સ્કીલ નું આયોજન


*મૂળી ના કરશનગઢ અને વેલાળા( ધ્રા) પ્રા.શાળા મા બાલમેળા અને લાઇફ સ્કીલ નુ આયોજન* 

વિદ્યાર્થીઓમા છુપાયેલી સુષુપ્ત શકિત ને ઉજાગર કરવા જીવનકૌશલ્ય ની ખીલવણી થાય તેવા ઉમદા આશય થકી કરશનગઢ અને વેલાળા ગામે બાળમેળા અતર્ગત 

નાટક વાર્તાઓ માટી-છાપ કામ ચિત્ર અને રંગપુરણી ગીત સંગીત કાર્યક્રમ યોજાયો હતો લાઇફસ્કીલ મેળા મા ટોક શો પ્રવૃતિ અતર્ગત ફયુઝ બાધવા સાયકલ રિપેર તેમજ પંકચર કરવા બ્યુટી પાર્લર રસોઇ સહિત શરીર સ્વસ્છતા

વ્યસન થી થતા નુકશાન સહિત જીવન વ્યવ્હાર મા ઉપયોગી કૌશલ્ય નો સમાવેશ કરવામા આવેલ હતો

રમકડા વાનગી સહિત સ્ટોલ ઉભા કરેલ જયા વિદ્યાર્થી

ઓએ રૂ.1500 નીખરીદી કરેલ હતી આત્મનિર્ભર કેમ બની શકે તેવા ના શિક્ષકો દ્રારા પ્રયાસો હાથ ધરતા વાલી

ઓમા પણ આનંદ ઉભરાયો હતો 

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]