રામમંદિર ની પુન: પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મહિસાગર જિલ્લાના અનેક ગામો જેવા કે મુનપુર, કડાણા, માછીના નાધરા, દિવડા, લીમપુર વગેરે ગામોમાં શ્રી રામ ની પૂજા કાર્યક્રમો અને શોભા યાત્રાઓ યોજાઈ. - At This Time

રામમંદિર ની પુન: પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મહિસાગર જિલ્લાના અનેક ગામો જેવા કે મુનપુર, કડાણા, માછીના નાધરા, દિવડા, લીમપુર વગેરે ગામોમાં શ્રી રામ ની પૂજા કાર્યક્રમો અને શોભા યાત્રાઓ યોજાઈ.


રામમંદિર ની પુન: પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મહિસાગર જિલ્લાના અનેક ગામો જેવા કે મુનપુર, કડાણા, માછીના નાધરા, દિવડા, લીમપુર વગેરે ગામોમાં શ્રી રામ ની પૂજા કાર્યક્રમો અને શોભા યાત્રા યોજાઈ.
૨૨ જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં મર્યાદા પુરુષોતમ શ્રી રામ ભગવાન ના મંદિરની પૂન:પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આખો દેશ
રામની ભક્તિથી રંગાઇ ગયો છે મહીસાગર જિલ્લોપણ રામની ભકિત થી રંગાઇ ગયો છે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના અનેક ગામો ખાતે રામ ભક્તો દ્વારા શોભાયાત્રા નું આયોજન કરવામા આવ્યુ હતુ
વિવિધ ગામો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા ડીજે ના તાલે અને ઢોલ નગારા સાથે નિકળેલી શોભાયાત્રા રામ ભક્તો જૂમી ઊઠ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.