કોઈ પક્ષી પતંગની દોરીથી ઘાયલ થાય તો 1962 ડાયલ કરીને તેની સારવાર માટે સંપર્ક કરવા વિનંતી - At This Time

કોઈ પક્ષી પતંગની દોરીથી ઘાયલ થાય તો 1962 ડાયલ કરીને તેની સારવાર માટે સંપર્ક કરવા વિનંતી


"સેવાની સરવાણી વહેતી કરીએ,
અબોલા જીવો પ્રત્યે સંવેદશીલતા દાખવીએ”

કોઈ પક્ષી પતંગની દોરીથી ઘાયલ થાય તો 1962 ડાયલ કરીને તેની સારવાર માટે સંપર્ક કરવા વિનંતી...

ઉતરાયણના મહાપર્વ દરમિયાન કોઈ પણ પક્ષીને નુકસાન ન પહોંચે તેની કાળજી લઈએ અને કોઈ પક્ષી પતંગની દોરીથી ઘાયલ થાય તો 1962 ડાયલ કરીને તેની સારવાર માટે સંપર્ક કરીએ...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.