પોરબંદર જીલ્લા માં વિધાનસભા બેઠક 57.78% મતદાન - At This Time

પોરબંદર જીલ્લા માં વિધાનસભા બેઠક 57.78% મતદાન


પોરબંદર લોકસભા બેઠક પર પોરબંદર વિધાનસભા બેઠક પરથી સૌથી વધુ 57.78% મતદાન થયું.. ભયમુક્ત વાતાવરણમાં લોકોએ મતદાન કર્યાની સાથે ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થઈ પોરબંદર જિલ્લા વહીવટી, પોલીસ તંત્રની નોંધપાત્ર કામગીરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.