જસદણ શહેરમાં ઓપીડી - At This Time

જસદણ શહેરમાં ઓપીડી


ડો.રાજેન્દ્ર ત્રિવેદી (મુળ જસદણ) નો ૩૯ વર્ષોથી ન્યુરો સ્પાઈન ક્ષેત્રે અનુભવ તથા ડો. પુનિત ત્રિવેદી સાહેબના આધુનિક મેડિકલ સાયન્સનો ડબલ જનરેશન એડવાન્ટેજ

ડો. પુનિત આર. ત્રિવેદી
M.S. D.N.B. (Neuro Surgery)
ફેલો ઈન એપીલેપ્સી, બ્રેઈન એન્ડોસ્કોપી એન્ડ સ્કલ બેઈઝ સર્જરી, મગજ, મણકા અને કરોડરજ્જુના નિષ્ણાંત સર્જન

તારીખ : ૧૦-૦૫-૨૦૨૪, શુક્રવાર
સમય : સવારના ૧૦:૩૦ થી ૦૧:૦૦ સુધી.
સ્થળઃ રામાણી હોસ્પિટલ
ગાયત્રી મંદિર સામે, કાટેશિયા હોસ્પિટલ પાછળ, જસદણ. (દર મહિનાના બીજા શુક્રવારે મળશે)
નામ નોંધાવવા માટે સંપર્ક : મો. ૯૨૨૭૮ ૯૬૬૦૬

વધુ માહિતી માટે રાજનભાઈ : મો. 8160557226

રાજ સુપર-સ્પેશ્યાલિટી હોસ્પિટલ
The skill to heal, spirit to care
ડો. યાજ્ઞિક રોડ, માલવીયા ચોક પાસે, રાજકોટ-૧. 8000357398

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.