અમદાવાદ ટ્રાફિક પોલીસ ની સરાહનીય કામગરી ભારે વરસાદ વચ્ચે પણ અંધજન મંડળ ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ સેવામાં હજારી આપી - At This Time

અમદાવાદ ટ્રાફિક પોલીસ ની સરાહનીય કામગરી ભારે વરસાદ વચ્ચે પણ અંધજન મંડળ ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ સેવામાં હજારી આપી


અમદાવાદ ટ્રાફિક પોલીસ ની સરાહનીય કામગરી ભારે વરસાદ વચ્ચે પણ અંધજન મંડળ ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ સેવામાં હજાર રહિયા...

આ પણ એક સત્ય છે આપણી સરકાર સાથે ગુજરાત પોલીસ નું ગૌરવ અને પોલીસ અને સામાન્ય નાગરિક ની સાથ સેવા અને સહકાર ની પરિભાષા નું ઉત્તમ ઉદાહરણ...

અમદાવાદ ટ્રાફિક પોલીસ ની સરાહનીય કામગરી ભારે વરસાદ વચ્ચે પણ અંધજન મંડળ ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ વિભાગ માં ફરજ બજાવતા જોવા મળ્યા હતા...

હે.કો.દિનેશભાઈ ફરજ ઉપર ટ્રાફિક નિયમન કરતા હાજર જોવા મળ્યા સાથે પોલીસ મિત્ર મદદ વિષ્ણુભાઈ પ્રજાપતિ હે.કો.દિનેશભાઈ ની સાથે મદદ કરતા જોવા મળ્યા...

રિપોર્ટર

અમીત પટેલ


9157370769
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.