વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી જિલ્લા અધ્યક્ષ ઈતેશ મહેતાએ લાઠી ખાતે પરિવાર સાથે મતદાન કર્યુ - At This Time

વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી જિલ્લા અધ્યક્ષ ઈતેશ મહેતાએ લાઠી ખાતે પરિવાર સાથે મતદાન કર્યુ


વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી જિલ્લા અધ્યક્ષ ઈતેશ મહેતાએ લાઠી ખાતે પરિવાર સાથે મતદાન કર્યુ

લાઠી અમરેલી ૧૮ મી લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન કરતા ઇતેશ મહેતા રાષ્ટ્ર દેવો ભવ સાથે અમરેલી મતદારો માં જિલ્લામાં ખૂબ ઉત્સાહપૂર્વક મતદાન થયું હતું વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી જિલ્લા અધ્યક્ષ ઈતેશ મહેતાએ તેના પરિવાર સાથે લાઠીખાતે સંઘવી કન્યા વિદ્યાલય ખાતે આદર્શ મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.