વિસ્તાર નાં રહીશો દ્વારા ઢોલ નગારા અને ફુલહાર કરી કમલેશ પટેલ નુ સ્વાગત કરવામાં - At This Time

વિસ્તાર નાં રહીશો દ્વારા ઢોલ નગારા અને ફુલહાર કરી કમલેશ પટેલ નુ સ્વાગત કરવામાં


૨૭ હિંમતનગર વિધાનસભા કૉંગ્રેસ નાં ઉમેદવાર કમલેશ પટેલે કર્યા પ્રચાર નાં શ્રી ગણેશ

કૉંગ્રેસ અગ્રણી યુસુફભાઇ બચ્ચા દ્વારા મોઢું મીઠું કરાવી શ્રીફળ અને અગિયારસો રુપિયા સુકન નાં આપવામાં આવ્યા

હિંમતનગર શહેર નાં ચાંદનગર વિસ્તાર નાં રહીશો દ્વારા ઢોલ નગારા અને ફુલહાર કરી કમલેશ પટેલ નુ સ્વાગત કરવામાં આવ્યું

કમલેશ પટેલે ચાંદશહીદ પીર ની દરગાહ પર જઈ માથું ટેક્યું હતું તો ચાદનગર વિસ્તાર નાં રહીશો એ કમલેશ પટેલ નો જંગી બહુમતીથી વિજય થાય તેવી દુવા કરવામાં આવી હતી

આ પ્રસંગે પુર્વ કોર્પોરેટર રહિશાબાનું પઠાણ એહતેસામ સૈયદ રફીક કુરેશી અબ્દુલભાઈ લુહાર બાબુભાઈ જુનેદ ચૌહાણ સેહઝાદ પઠાણ સીમાબેન પારસ બેન ઝાલા સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.