બોટાદ જિલ્લા વિશ્વહિન્દૂ પરિષદ નિ બેઠક મળી

બોટાદ જિલ્લા વિશ્વહિન્દૂ પરિષદ નિ બેઠક મળી


બોટાદ જિલ્લા વિશ્વહિન્દૂ પરિષદ નિ બેઠક મળી
......................................

બોટાદ ના મસ્તરામ મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અને બોટાદ પ્રખંડ ના આગેવાનો અને સંતો તેમજ કાર્યકરતા ની બેઠક મળેલ હતી જેમાં આગામી તારીખ 19 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની શોભાયાત્રા (સમરસતા ના ભાવ સાથે )નીકળશે, તે નિમિત્તે પૂર્વ આયોજન કરવામાં આવેલ હતું મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી
જેમાં બોટાદમાં ધજા પતાકા બેનરો વગેરે મુખ્ય માર્ગો ઉપર લગાડવા માટે તેમજ મટકી ફોડ ના કાર્યક્રમો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »