સેવાસેતુ કેમ્પ (૮ મો તબક્કો) નું આયોજન મનફરા ગામ મધ્ય કરવામાં આવ્યું હતું

સેવાસેતુ કેમ્પ (૮ મો તબક્કો) નું આયોજન મનફરા ગામ મધ્ય કરવામાં આવ્યું હતું


ગુજરાત રાજય સરકાર દ્વારા સેવાસેતુ કેમ્પ 8 મો તબક્કો આજ રોજ ભચાઉ તાલુકાના મનફરા ગામ મધ્ય યોજવામાં આવ્યો હતો છેવાડા નો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓ થી વંચિત ન રહે સરકાર દ્વારા સેવા સેતુ કેમ્પ યોજીને આરોગ્ય યોજનાઓ પહોંચાડી રહી છે જેમાં આયુષ્માન કાર્ડ ની કામગીરી વીર મલ્ટી સી.એસ.સી. કોમન સર્વિસ સેંટર સામખિયાળી દ્વારા કરવામાં આવી હતી અને જેમાં લાભાર્થી પરિવાર ને લાભ આપવામાં આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »