બોટાદ નગરપાલીકા દ્વારા દબાણ હટાવ કામગીરી મા વહાલા દવલા ની નીતી

બોટાદ નગરપાલીકા દ્વારા દબાણ હટાવ કામગીરી મા વહાલા દવલા ની નીતી


નાના વેપારીઓ ને નગરપાલીકા દ્વારા કરાઈ રહ્યા છે તારગેટ તો મોટા માથાઓને ઘી કેળા

શહેરમાં મોટા મગરમશો દ્વારા બનાવેલ ગેરકાયદે દુકાનો અને બિલ્ડીંગો પર નગરપાલિકા નુ બુલડોઝર કયારે ફરશે તેવી લોકોમાં ચર્ચા

નગરપાલીકા દ્વારા દબાણ હટાવ કામગીરી મા વહાલા દવલા ની નીતી થી નાના વેપારીઓમાં રોષ

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »