બોટાદ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા અલગ અલગ જગ્યાએ મિટિંગનું આયોજન કરાયું - At This Time

બોટાદ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા અલગ અલગ જગ્યાએ મિટિંગનું આયોજન કરાયું


*બોટાદ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા અલગ અલગ જગ્યાએ મિટિંગનું આયોજન કરાયું*
બોટાદ જિલ્લા યુવા મોર્ચા દ્વારા જિલ્લા ના અલગ અલગ મંડળ માં તેમજ જુદી જુદી જિલ્લા પંચાયત સીટો ઢસા જિલ્લા પંચાયત, ગુંદાળા જિલ્લા પંચાયત, વાવડી જિલ્લા પંચાયત, રાણપુર જિલ્લા પંચાયત, માંડવધાર જિલ્લા પંચાયત, રસનાળ, માંડવા, ઢસા જંકશન, ઢસા ગામ, ગાળા, ગઢડા શહેર વોડ - 5, બરવાળા શહેર વોડ - 5, બુથ સહ ગ્રુપ મિટિંગ નું આયોજન થયું જેમાં યુવાનો ઉપસ્થિત રહ્યા

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.