બોટાદ જીલ્લાના ગઢડા પો.સ્ટેના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી બ્રાંચ - At This Time

બોટાદ જીલ્લાના ગઢડા પો.સ્ટેના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી બ્રાંચ


બોટાદ જીલ્લાના ગઢડા પો.સ્ટેના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી બ્રાંચ

હે.પોલીસ અધિક્ષક શ્રી જયપારિક ઠીને મમ નાઓ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ અલગ ગુન્હાઓમાં નાસ્તો ફરતા આરોપીઓને પકડવા બાબતે સુચના કરવામાં આવેલ હોય જે અનુસાન એસ.ઓ જી પોલીસ ઇન્સપેક્ટર ! તેની જોડેજા સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી શ્રી,સી,પદયાત્રા સાહેબના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ,મો, બ્રાન્ચનો સ્ટાફ રાજકોટ જલ્લામાં ગુન્સના કામે નાસ્તા ફરતા મારોપીની વોચ તપાસમા હતા તે દરમ્યાન ખાનગીરાહે હકિકત મળેલ કે બોટાદ જીલ્લાના ગઢડા પોસ્ટ પાસે સી ગુ.-૧૧૧૯૭૦૦૪૧૧૫૦ પ્રોહી કલમ ૬૫(A),૧૧૬(H),૮૧ મુજબના કામનો ખારોપી જયસુખભાઇ વિરભાઇ મકવાણા જાતે કોળી ઉવ.૨૩ રહે સોમપીપલીયા તા.જસદણ જી.રાજકોટ વાળો જસદણ ગઢડીયા ચોક્ડી પાસે હાજર હોવાની હકિકત આધારે આરોપી ને પકડી હસ્તગત કરી આગ ની ઘટતી ઘર્યવાી કરવા, જસદણ પોલીસ સ્ટેશન સોંપી આપેલ.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.