ધોલેરા ભાવનગર હાઇવે મુંડી ગામના પાટિયા પાસે અકસ્માત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bjnkigltna9gntu1/" left="-10"]

ધોલેરા ભાવનગર હાઇવે મુંડી ગામના પાટિયા પાસે અકસ્માત


ધોલેરા ભાવનગર હાઇવે મુંડી ગામના પાટિયા પાસે અકસ્માત અમદાવાદ તળાજા (તળાજા ડેપો) ની બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

અકસ્માત માં કારમાં સવાર એક્જ પરિવાર ના ૬ ( વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

જેમાં ત્રણ સગી બહેનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ઈજાગ્રસ્તો તળાજા તાલુકાના ભદ્રાવડ ગામના વતની

વતન તરફથી સુરત જતા નડયો અકસ્માત

તમામ ઈજાગ્રસ્તોને ભાવનગર સદ વિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ધંધુકા તથા પીપળી ૧૦૮ ઘટના સ્થળે

ઈજાગ્રસ્ત

ગગજીભાઈ ઉકાભાઈ મકવાણા
ઉમર વષઁ : ૪૮

પ્રદીપ ગગજીભાઈ મકવાણા

ઉમર વષઁ : ૨૦

જાકલબેન ગગજીભાઈ મકવાણા

ઉમર વષઁ : ૪૫

આશાબેન ગગજીભાઈ મકવાણા

ઉમર વષઁ : ૨૩

પાયલબેન ગગજીભાઈ મકવાણા

ઉમર વષઁ : ૨૦

મિતલબેન ગગજીભાઈ મકવાણા

ઉમર વષઁ : ૧૮

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]