અરવલ્લી જિલ્લા આઈસીડીએસને ઝોન કક્ષાનો પ્રથમ એવોર્ડ એનાયત થયો.

અરવલ્લી જિલ્લા આઈસીડીએસને ઝોન કક્ષાનો પ્રથમ એવોર્ડ એનાયત થયો.


અમદાવાદ ખાતે ઝોન કક્ષાના ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવેલ.જે અંતર્ગત અરવલ્લી જિલ્લા આઈસીડીએસ શાખાના તમામ pse instructor ટીમ દ્વારા બાળકો સરળતાથી શીખી અને સમજી શકે તે માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ના અભ્યાસક્રમ ની 17 થીમ આધારિત ટીચિંગ લર્નિંગ મટેરિયલ(TLM) બનાવવામાં આવેલ.જેમાં અરવલ્લી જિલ્લા આઈસીડીએસને ઝોન કક્ષાનો પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »