આટકોટ ગ્રામ પંચાયતના નોકરી કરતા રમેશભાઈ દયાશંકરભાઈ માઢક ચાલું નોકરી એ હાર્ટ એટેક આવ્યો - At This Time

આટકોટ ગ્રામ પંચાયતના નોકરી કરતા રમેશભાઈ દયાશંકરભાઈ માઢક ચાલું નોકરી એ હાર્ટ એટેક આવ્યો


આટકોટ ગ્રામ પંચાયતના નોકરી કરતા રમેશભાઈ દયાશંકરભાઈ માઢક ચાલું નોકરી એ હાર્ટ એટેક આવ્યો હતો. આટકોટ ગ્રામનું પાણી વિતરણ કરવા જઈ રહ્યા હતા ત્યારે પાણીના ટાંકા પાસે જ તેમને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા તેમનું હૃદય ધબકાર ચૂકી જવાથી તેમનું મૃત્યુ નીપજયું હતું ત્યારે આટકોટમાં રાજગોર બ્રાહ્મણ સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.