બોટાદ જમીઅતે ઉલમાં એ હિન્દ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eb5r0clulamcmsi6/" left="-10"]

બોટાદ જમીઅતે ઉલમાં એ હિન્દ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


બોટાદ શહેરમાં આવેલ સાળંગપુર રોડ ખાતે જમીઅતે ઉલમાં એ હિન્દ ગ્રુપ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં અમુક યુવાનો દ્વારા ઉત્સાહ પૂર્વક પહેલીજ વખત બ્લડ ડોનેટ કયું હતું અંદાજિત ૧૦૦ જેટલી બ્લડ બોટલ ડોનેટ કરાય હતી જેમાં મુસ્લિમ સમાજના યુવાનો વડીલોને આગેવાનો આ સમગ્ર કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ લોકોએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરાયું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]