ગઢડા પોલીસે ખોપાળા ગામની સીમમાં જુગાર રમતા ૫ શખ્સો ને ઝડપી પાડયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ocgmd9uzr8sjt7xv/" left="-10"]

ગઢડા પોલીસે ખોપાળા ગામની સીમમાં જુગાર રમતા ૫ શખ્સો ને ઝડપી પાડયા


બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામની સીમમાં જુગાર રમતા હોવાની ગઢડા પોલીસને માહીતી મળતા ગઢડા પીઆઈ જાડેજા તેમજ પોલીસ કર્મીઓ કુલદિપસિહ ગોહિલ , નિતેશભાઇ ગઢવી , ગોપાલભાઈ વઢેળ , રોહિતસિહ ઝાલા, દ્વારા ખોપાળા ગામની સીમમાં છાપો મારી જાહેરમાં જુગાર રમતા જીતેન્દ્ર ભાઇ રાધવજીભાઇ સવાણી , જીવણભાઈ અમરશીભાઇ ધરજીયા, મહેશભાઈ હરજીભાઇ ચૌહાણ , ધનશયામભાઇ કેશવભાઈ ચૌહાણ , મેહુલભાઇ ભગવાનભાઇ મીઠાપરા ને કુલ રુપિયા ૧૨૬૮૦ નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]